અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના શહીજ ગામ ખાતે શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમમા દર વર્ષે ભવ્યાતિભવ્ય રામદેવ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, આ વર્ષે 20 થી 28 ઓગસ્ટ દરમિયાન આવનારા આ મહોત્સવને કોરોના વાયરસ ને ધ્યાનમાં રાખીને જનહિતમાં સંપૂર્ણપણે આશ્રમમા બંધ રાખવામાં આવેલ છે એમ આશ્રમના મહંત શ્રી વિજયગીરીબાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

જુઓ સ્પેશિયલ બૂલેટીન

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *