Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
સમાજસેવક શ્રી મનુભાઈ મકવાણા દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ - online gujarat news

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમા રહેતા શ્રી મનુભાઈ મકવાણા દ્વારા વર્ષ દરમ્યાન ઘણી સામાજિક પ્રવૃતિઓ કરવામા આવે છે, જેમા મુખ્યત્વે સમુહ લગ્નોત્સવ, વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ, વિધવા બહેનોને સહાયતા તથા બીજા ઘણા સામજિક ઉત્થાનના કાર્યક્રમો તથા પ્રવૃતિઓ કરવામા આવે છે.

તાજેતરમા કોરોનાએ સમગ્ર વિશ્વમા મહામારી સર્જી છે ત્યારે સમસ્ત ભારત દેશમાં લોકડાઉન ઉપર લોકડાઉન કરવામા આવી રહયુ છે ત્યારે આવી કપરી પરિસ્થિતિ જરૂરિયાતમંદોની વ્હારે આવીને શ્રી મનુભાઈ મકવાણા દ્વારા ૧૮૦૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનુ વિતરણ કરવામા આવ્યુ હતુ, જે કીટમા સમસ્ત જાતનુ કરીયાણુ ગરીબો, જરૂરિયાતમંદો તથા વિધવા બહેનોને આપવામા આવ્યુ હતુ.

Shree Manubhai Makwana distributed Ration Kits to Needy People during Lockdown

www.onlinegujaratnews.co.in

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *