અમદાવાદના ચાંદખેડા વિસ્તારમા આવેલ વણકર સેવા સંઘ દ્રારા વર્ષ દરમ્યાન ઘણા સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે, તે જ રીતે લોકડાઉનને અનુલક્ષીને સંસ્થા દ્રારા જરૂરિયાતમંદોને અનાજ કીટના વિતરણનુ સુંદર આયોજન કરવામા આવ્યુ છે, જેમા દરેક જાતની કરિયાણાની વસ્તુઓ જરૂરિયાતમંદોને આપવામા આવે છે.

કીટ વિતરણની સંપુર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી ગોવિંદભાઇ મકવાણા તથા કારોબારી સભ્ય શ્રી ગણપતભાઈ પરમાર દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ

વણકર સેવા સંઘ, ચાંદખેડા દ્રારા લોકડાઉન નિમિત્તે
જરૂરીયાતમંદોને અનાજ કીટનુ વિતરણ

Vankar Seva Sangh Chandkheda Arranged Kirana Kit Distribution for Needy Families in Lockdown 2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

One thought on “વણકર સેવા સંઘ ચાંદખેડા દ્રારા જરૂરિયાતમંદોને કરિયાણા કીટનુ વિતરણ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *