અમદાવાદ ના જોધપુર વિસ્તારમાં આવેલી વ્રજ ધામ હવેલી દ્વારા પુષ્ટિ પરિવાર ના માધ્યમથી ભવ્ય રસિયા ગાન તથા ફૂલફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હજારો વૈષ્ણવો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત પૂજ્ય શ્રી યદુનાથજી મહારાજશ્રી તથા શ્રી વ્રજેશકુમાર મહારાજશ્રી દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપુર્ણ એપિસોડ
વ્રજધામ હવેલી, અમદાવાદ દ્રારા આયોજીત
ભવ્ય રસિયાગાન તથા ફુલફાગ મહોત્સવ ૨૦૨૦
Vrajdham Haveli Ahmedabad Arranged Bhavya Rasiyagaan Tatha Fulfag Mahotsav 2020
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
🌹🌹 JAY SJREE KRISHNA 🌹🌹