ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામમા જય દ્વારકાધીશ ગ્રુપ તથા સમસ્ત સાંતેજ ગામ દ્વારા ભવ્ય દ્રિતિય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૩૧ નવયુગલોએ પ્રભુતામા પગલા પાડ્યા હતા, આયોજક સમિતિ દ્રારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા વર વધુના સુંદર આગમન બાદ લગ્નવિધી યોજાયી હતી ત્યારબાદ સત્કાર સમારંભ બાદ, સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય સમારંભ યોજાયો હતો, જેમા હજારો જ્ઞાતિજનો જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી કનુભાઈ ઠાકોર તથા સમસ્ત સાંતેજ ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.

જૂઓ સંપૂર્ણ એપિસોડ

જય દ્વારકાધીશ ગ્રુપ તથા સમસ્ત સાંતેજ ગામ દ્વારા આયોજિત
ઠાકોર સમાજ નો દ્રિતીય સમુહ લગ્નોત્સવ ૨૭.૦૨.૨૦૨૦

Jay Dwarkadhish Group Tatha Samast Santej Gaam arranged 2nd Samuh Lagnotsav of Thakor Samaj 27.02.2020

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *