મહેસાણા જિલ્લાના ગોઝારિયા ખાતે શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજ સેવા ટ્રસ્ટ, સિદ્ધપુર સંચાલિત શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજ સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા દ્રિતિય સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમા કુલ ૨૩ નવયુગલોએ પ્રભુતામા પગલા પડ્યા હતા, આયોજક સમિતિ દ્રારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા વર વધુના સુંદર આગમન બાદ લગ્નવિધી યોજાયી હતી ત્યારબાદ સત્કાર સમારંભ બાદ, સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય સમારંભ યોજાયો હતો, જેમા હજારો જ્ઞાતિજનો જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહીતી સંસ્થાના આગેવાનો દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજ સમુહ લગ્નોત્સવ સમિતિ આયોજીત દ્રિતિય સમુહ લગ્નોત્સવ ૨૫.૦૨.૨૦૨૦

Shree Patanvada Prajapati Samaj Seva Trust Sidhdhpur arranged 2nd Samuh Lagnotsav 25.02.2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *