ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચામલા ગામ માં શ્રી બહુચર માતાજીનું સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ યોજાયો હતો, જેના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ તથા દ્રિતિય અને અંતિમ દિવસે નવચંડી મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું તથા દિવ્ય મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામા આવી હતી જેમાં સમસ્ત ગામના હજારો લોકો જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના સરપંચ શ્રી રમેશજી સોલંકી તથા શ્રી વિહતસિંહ સોલંકી દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડજુઓ બન્ને દિવસના જુદા જુદા એપિસોડ નીચે પ્રમાણે.

એપિસોડ 25.02.2020

એપિસોડ 26.02.2020

 

શ્રી રાજમાન રાજરાજેશ્વરી બુટ ભવાની શ્રી બહુચર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Samast Chamla Gramjan Arranged Shree Bahuchar Mataji Pran Pratishtha Mahotsav 2020

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed