શ્રી બ્રહ્માણી માતાજી શક્તિપીઠ, પિલવાઇ, વિજાપુર દ્વારા આયોજિત
છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે નવચંડી મહાયજ્ઞ ૨૦૧૯

Shree Brahmani Mataji Shakti Peeth Pilvai arranged Navchandi Mahayagn on Occasion of 6th Patotsav 27.11.2019

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઇ ગામ ના મેઈન રોડ ઉપર બ્રહ્માણી માતાજી નું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી બ્રહ્માણી માતાજી સુંદર મૂર્તિમા બિરાજમાન છે, જેની સ્થાપના આજથી જ છ વર્ષ પહેલા માગશર સુદ એકમ ને દિવસે થઈ હતી, અને તેની જ્યોત શ્રી બ્રહ્માણી માતાજી ના મૂળ સ્થાનથી એવા હિમાચલ પ્રદેશના ભરમોરથી લાવવામાં આવી હતી, અને તે જ કારણે મંદીરને શ્રી બ્રહ્માણી માતાજી શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દર વર્ષે માગશર સુદ એકમ ના દિવસે માતાજીના ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે, એવી રીતે આજરોજ પણ ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર દિવસ દરમિયાન નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સાંજે ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર વિશેની માહિતી સંસ્થાના પ્રમુખશ્રી અનિલભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed