શ્રી રાજમાન રાજ રાજેશ્વરી ભગવતી
શ્રી મહાકાળી સિકોતર માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૩.૧૧.૨૦૧૯

Shree Rajman Raj Rajeshwari Bhagavati Shree Mahakali Sikotar Mataji Photo Pran Pratishtha Mahotsav Khanusa Vijapur 23.11.2019

આજરોજ મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના ખણુંસા ગામમા શ્રી મહાકાળી સિકોતર માતાજીનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં સવારથી યજ્ઞશાળા નો પ્રારંભ થયો હતો યજ્ઞ પૂર્ણાહૂતિ બાદ સમસ્ત ગામ નો ભોજન સમારંભ યોજાયો હતો, ત્યાર બાદ રાત્રીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી ગમન સાંથલ પધાર્યા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત માતાજીના સેવક શ્રી કાનજીભાઈ ગોસ્વામી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ વીડિયો

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed