અમદાવાદની સોલા હોસ્પિટલ ખાતે Mede Vision, NMO તથા JDA ના સંયુક્ત ઉપક્રમે અવસર 2019 ના નામે પ્રિ નવરાત્રી ગરબા મહોત્સવ નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મોટા અને ખ્યાતનામ કલાકારોએ હાજરી આપીને, હજારો ખેલૈયાઓને ગરબા રમાડ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમ નો અહેવાલ મેડિવિઝનના રાષ્ટ્રીય સંયોજક ડોક્ટર ચિંતન ચૌધરી દ્વારા આપવામાં આવ્યો હતો.

જુઓ સંપૂર્ણ માહિતી સાથેનો વીડિયો.

Mede Vision,

NMO

તથા

JDA, Sola

દ્રારા આયોજીત
અવસર ૧૯ – પ્રિ નવરાત્રી ગરબા મહોત્સવ

Mede Vision, NMO And JDA Sola Arranged Avsar 2019 Pre Navratri Garba Mahotsav

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *