Jagadguru Shreemad Vallabhacharya Pithadhishwar Anantshree Vibhushit Vaishnavacharyavarya Shree Vrajeshkumarji Maharajshree’s Prakatya Mahotsav 2019

જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પીઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત વૈષ્ણવાચાર્યવર્ય
શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીનો પ્રાકટય મહોત્સવ ૨૦૧૯.

આજરોજ અમદાવાદના આનંદનગર વિસ્તારમા આવેલી વ્રજધામ હવેલીમા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીનો પ્રાકટય મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી, જેમા હજારોની સંખ્યામા વૈષ્ણવ ભક્તોએ મહારાજશ્રીના દર્શન તથા વચનામૃતનો લહાવો લીધો હતો, સંપુર્ણ વિગત શ્રી મયુરભાઈ પારેખ દ્રારા આપવામા આવી.

જુઓ સંપુર્ણ વિડિઓ.

Vrajdham Haveli

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *