શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ અમદાવાદ દ્રારા આયોજીત
તપસ્વી સમ્માન સમારોહ તથા સ્નેહ મિલાન સમારોહ ૨૨.૦૯.૧૯

Shree Aadinath Digamber Jain Yuvak Mandal Ahmedabad arranged Tapasvi Sanman Tatha Sneh Milan Samaroh 22.09.2019

Shree Bisa Nursinhpura Mevad Digamber Jain Samaj

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ તથા બિસા નૃસિંહપુરા મેવાડ જૈન દિગંબર સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય તપસ્વી સન્માન સમારોહ, સ્નેહમિલન સમારોહ તથા સ્વામી વાત્સલ્યનું આયોજન કરાયું હતું, જેમાં 150થી વધારે તપસ્વીઓને તથા સામાજિક આગેવાનોને સન્માનવામાં આવ્યા હતા, ત્યારબાદ હાસ્ય તથા કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

જુઓ સંપૂર્ણ માહિતી સાથેનો વીડિયો.

 

OnlineGujaratNews

#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *