આણંદ જીલ્લાના વહેરાખાડી ગામે મહીસાગર નદીનો સુંદર કિનારો આવેલો છે, જેને સંગમ તીર્થ તથા નારદ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે, જયાં નદી કિનારાના હનુમંત કુંજ પરમાર્થ આશ્રમમા શ્રી શ્યામ પરિવાર મહાસંઘ ગુજરાત દ્રારા પિતૃ શની અમાવસના ઉપલક્ષમા ભવ્ય શ્રી શ્યામ ભજન સંધ્યાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, શ્યામ એટ્લે ખાંટુ શ્યામ જેમને ગુજરાતમા બળિયાદેવ તરીકે ઓળખવામા આવે છે, જે કાર્યક્રમનો સંપુર્ણ અહેવાલ શ્રી રાજકુમાર ભકકડ દ્રારા આપવામા આવ્યો હતો.

જુઓ સંપુર્ણ માહીતી સાથેનો વિડિઓ.

શ્રી શ્યામ પરિવાર મહાસંઘ, ગુજરાત દ્રારા આયોજીત
પિતૃપક્ષ શનીઅમાવસના ઉપલક્ષમા શ્રી શ્યામ ભજન સંધ્યા

Shree Shyam Parivar Mahasangh Gujarat arranged Shree Shyam Bhajan Sandhya on Occasion of Pitrupaksh Shani Amavasya 27.09.2019

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *