શ્રી પીપળેશ્વર મહાદેવ મંદીર સાલડી મહેસાણા દ્રારા આયોજીત
શ્રાવણ માસ ના છેલ્લા સોમવાર નિમિત્તે પારંપરિક ભવ્ય લોકમેળો

Shree Pipleshwar Mahadev Saldi
Arranged Traditional Fair on Last Monday of Shravan 26.08.2019

મહેસાણા જીલ્લાના સાલડી ગામમા શ્રી પીપળેશ્વર મહાદેવજી નુ ઐતિહાસિક મંદીર આવેલુ છે જે ૧૩૦૦ વર્ષ પુરાણું છે જયાં સ્વયંભુ: જ્યોતિર્લિંગ આવેલુ છે, મંદીર ટ્રસ્ટ દ્રારા આજરોજ શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિતે ખુબ જ મોટો ભતિગઢ પારંપરિક ભવ્ય લોક મેળો ભરાય છે, જેમા ગામના સરપંચ શ્રી પ્રવીણચંદ્ર પટેલ ના જણાવ્યા અનુસાર ૧ લાખથી વધારે લોકો મંદીરના દર્શન કરવા માટે આવે છે, મંદીરના જીર્ણોદ્ધારનુ કાર્ય અત્યારે જોરશોરથી ચાલી રહ્યુ છે અને ૨૦૨૧ સુધી પુર્ણ થશે એમ જણાવવામા આવ્યુ હતુ, મંદીર મીની સોમનાથ તરીકે પ્રખ્યાત થશે એમ પણ આયોજક સમિતિ દ્રારા જણાવાય છે.
મંદીર દ્રારા ઘણા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.

મંદીરના દર્શન કરવા તથા મેળાને નિહાળવા જુઓ આગળનો વિડિઓ.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *