વાલ્મિકી સમાજ ઉત્સવ સમિતિ તથા શ્રી નવા ગોગા મેડી મંદીર દરિયાપુર આયોજીત
વાલ્મિકી સમાજ નો ભવ્ય લોક મેળો ૨૫.૦૮.૨૦૧૯

Valmiki Samaj Utsav Samiti Tatha Shree Nava Goga Medi Mandir Dariyapur arranged Fair on 25.08.2019

અમદાવાદના દરિયાપુર વિસ્તારમા આવેલા શ્રી નવા ગોગા મેડી મંદીર તથા વાલ્મિકી સમાજ ઉત્સવ સમિતિ દ્રારા વાલ્મિકી સમાજના ભવ્ય લોક મેળા નુ આયોજન થયુ હતુ, જેમા વાલ્મિકી સમાજ આશરે ૨ લાખ જેટલા લોકો જોડાયા હતા, પ્રમુખશ્રી ભગવાનભાઈ ચૌહાણના જણાવ્યા અનુસાર આ એક પારંપરિક લોક મેળો છે જેમા અમદાવાદના જુદા જુદા વિસ્તારો માંથી કુલ ૨૦ જેટલી શણગારેલી છડીઓ દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા શ્રી ગોગા મહારાજના મંદિરે અર્પણ કરવામાં આવે છે.

જુઓ સંપુર્ણ માહીતી માટે આગળનો વિડિઓ.

 

Goga medi mandir dariapur
Valmiki Samaj utsav samiti
Goga Maharaj delhi darvaja

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *