શ્રી વિહારીયા હનુમાનજી સાર્વજનિક ટ્રસ્ટ
વિહાર ગામ, તા. માણસા, જી. ગાંધીનગર

Shree Vihariya Hanumanji Sarvajanik Trust Vihar Ta. Mansa Dist. Mehsana

ગાંધીનગર જીલ્લા ના માણસા તાલુકાના વિહાર ગામમા પૌરાણિક અને ઐતિહાસિક શ્રી વિહારિયા હનુમાનજીનુ ભવ્ય મંદીર આવેલુ છે જયાં સાથે એકલા શ્રી રામજી હોય તેવા શ્રી રામજી મંદીર પણ આવેલુ છે.

મંદીરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને દાદાનો મહિમા પણ ખૂબ જ સુંદર છે.

તો આવો માહીતી મેળવીએ મંદીરના ટ્રસ્ટી શ્રી સાંકળચંદ સી. પટેલ દ્રારા અને નિહાળીએ મંદીર અને મંદીર પરિસર. જુઓ વિડિઓ

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir

Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed