શ્રી હનુમાન ટેકરી મંદીર મોટેરા દ્રારા આયોજીત
શ્રી હનુમાનદાસજી બાપુ તથા પ્રેમદાસજી બાપુની પુણ્યતિથિ નિમિતે ભંડારો

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમા શ્રી હનુમાન ટેકરી કરીને મોટુ હનુમાનજીનુ મંદીર અને આશ્રમ આવેલો છે, જયાં શ્રી હનુમાનદાસજી બાપુ અને પ્રેમદાસજી બાપુની પુણ્યતિથી નિમિતે સુંદર ભંડારા નુ આયોજન કરાયુ હતુ જ્યા હજારો સંતો-મહંતો તથા જાહેર પ્રજાએ ભંડારાનો લાભ લીધો હતો.
આશ્રમના મહંત શ્રી ઇશ્વરદાસ બાપુ દ્રારા જણાવવા આવ્યુ એમ આ બને મહાત્માઓએ એક જ તિથિ અને વારના દિવસે દેવલોક પામ્યા હતા જ્યા હનુમાનદાસજીની ૧૭મી તથા પ્રેમદાસજી ની ૫મી પુણ્યતિથિ હતી.

Shree Hanuman Tekri Motera Arranged Bhandaro on occasion of Death Anniversary of Shri Hanumandasji Bapu and Premdasji Bapu 26.07.19

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed