શ્રી ચોસઠ માતાજી લિંડી ગામ, તા. ઊંઝા, જી. મહેસાણા દ્રારા આયોજીત
૫૦મો પાટોત્સવ (સુવર્ણ જયંતી મહોત્સવ)

Shree Chosath Mataji Lindi Ta. Unjha Dist Mahesana arranged 50th Patotsav (Suvarna Jayanti Mahotsav)

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના લિંડી ગામમા શ્રી ચોસઠ માતાજીનુ સુંદર મંદીર આવેલુ છે, સમસ્ત ગ્રામજનો દ્રારા માતાજીનો ૫૦મો પાટોત્સવ (સુવર્ણ જયંતી મહોત્સવ)ની ઉજવણી કરવામા આવી હતી જેમા ૨ દિવસના ભવ્ય કાર્યક્રમ સાથે તારીખ ૨૮.૦૨.૨૦૧૯ ને પ્રથમ દિવસે સુંદર શોભાયાત્રા તથા સાંજે ભવ્ય ડાયરાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા જીગ્નેશ ક્વીરાજ, રતનસિંહ વાઘેલા તથા ભરત પ્રજાપતિ જેવા મોટા કલાકારો એ પોતાના સૂરો રેલાવ્યા હતા, દ્રિતિય દિવસ એટ્લે કે તારીખ ૨૯.૦૨.૨૦૧૯ના રોજ યજ્ઞશાળામા યજ્ઞ તથા સાંજે યજ્ઞ પુર્ણાહુતિ કરવામા આવી હતી, એજ દિવસે રાત્રે ભવ્ય રાસ ગરબા નુ આયોજન કરાયુ હતુ જેમા ગુજરાતના જાણીતા કલાકારો એ સ્ટેજની શોભા સંભાળી હતી જેમા વિજય સુંવાળા, રતનસિંહ વાઘેલા, દિવ્યા ચૌધરી, નીતિન બારોટ પ્રકાશ બારોટ હાજર રહીને સૌનુ મનોરંજન કર્યું હતુ.

આયોજક સમિતી દ્રારા ખૂબ જ ભવ્ય અને સુંદર આયોજન કરાયુ હતુ.

શોભાયાત્રા ૨૮.૦૭.૨૦૧૯

 

સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ડાયરો ૨૮.૦૭.૨૦૧૯

 

યજ્ઞ શાળા, મહા આરતી તથા રાસ ગરબા

 

 

 

 

 

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed