શ્રી રંગનાથ મહાદેવ મંદીર
રંગપુર ગામ, તા. માણસા, જી. ગાંધીનગર

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના રંગપુર ગામમા શ્રી રંગનાથ મહાદેવનુ અતી પ્રાચિન ૧૦૦ વર્ષ જૂનુ મંદીર આવેલુ છે, જેનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૧૩ થી ૧૫ મે ૨૦૧૯ દરમ્યાન અતિ ભવ્ય રીતે ઉજવાયો હતો.
ગામના પુર્વ સરપંચ શ્રી વિજયસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર મર્દીરમા દરેક તહેવારો તથા ધાર્મિક ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામા આવે છે, જેવી કે શિવરાત્રી તથા રામ નવમી.
ગામ ના સરપંચ દ્રારા સામાજિક કાર્યક્રમોની પણ ઘણી ઉજવણી કરવામાં આવે છે.
પ્રવૃતિઓ

મંદીર પરિસર તથા ભગવાન રંગનાથના દર્શન કરવા જુઓ વિડિઓ.

Shree Rangnath Mahadev, Rangpur Ta Mansa Dist Gandhinagar.

#ગુજરાત ના મંદીર ૨૦૧૯
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

Padhttps://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed