ઊંઝા : વિસનગર તાલુકાના તરભ ગામે યોજાનાર શ્રી વાળીનાથ મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શિવલિંગની શિવયાત્રાનુ આજરોજ ઊંઝા ખાતે આગમન
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામ ખાતે શ્રી વાળીનાથ મહાદેવજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસિક મંદિર આવેલું છે, મંદિરના દિવ્ય…