ઊંઝા : શ્રી મહાકાળી માઈ મંડળ બહાર માટે દ્વારા યોજાયો ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2023
મહેસાણા જિલ્લાના ઊંઝા શહેર ખાતે આવેલ બહારમાઢમાં શ્રી મહાકાળી માઈ મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવરાત્રિની આઠમનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જેને ગરબા આઠમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં માતાઓ તથા બહેનો દ્વારા સેકડો ચાંદીના, ઘડુલિયા તથા ફૂલોના ગરબા માથે લઈને માતાજીની શક્તિ અને ભક્તિરૂપી આરાધના કરાઈ હતી, જેમા સમસ્ત શહેરજનો હજારોની સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંડળ વિશેની સંપૂર્ણ માહિતી અમરતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mahakali Maai Mandal Baharmadh unjha arranged Navratri Garba Mahotsav 2023


Shree Mahakali Maai Mandal, Baharmadh, unjha, Navratri Garba Mahotsav, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed