Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદની કયારા સક્સેના પહેલા જ પ્રયત્ને પહોંચી ડીવાઇન મિસ ઈન્ડિયા ૨૦૧૯મા - online gujarat news

અમદાવાદની કયારા સક્સેના પહેલા જ પ્રયત્ને પહોંચી ડીવાઇન મિસ ઈન્ડિયા ૨૦૧૯મા.

દિલ્હીના ગોરેગાઉમા ગત ૩૧.૦૮.૨૦૧૯ના રોજ ડિવાઇન મિસ ઈન્ડિયા ૨૦૧૯ ની સ્પર્ધાનો કાર્યક્રમ કિંગડમ ઓફ ડ્રીમસ ખાતે યોજાયો હતો જેમા દેશભરથી માત્ર ૨૮ યુવતીઓ ગ્રાન્ડ ફાઇનલ માટે સિલેક્ટ થઈ હતી, જેમાંથી અમદાવાદના શાહીબાગ વિસ્તારની કયારા સક્સેનાને પણ સિલેક્ટ કરવામા આવી હતી, કયારાએ દેશભરના પરતિસ્પાર્ધીઓ માથી ગુજરાતને રિપરયેઝેન્ટ કર્યું હતુ.

કયારાએ એની સુંદરતાના લીધે આ ગ્રાન્ડ ફાઇનલનુ સ્ટેજ તેનાં પહેલા જ પ્રયત્નમા પાર કરી લીધુ હતુ,જો કે એના માટે લોકો વર્ષોથી પ્રયત્ન કરે છે. કયારા એ ખૂબ જ સુંદર અને સરળ સ્વભાવની છે.

છેલ્લે ડીવાઈન મિસ ઈન્ડિયાનો તાજ રશ્મિ માધુરીને શિરે ગયો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *