Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
મહેસાણા : દેદિયાસણ ગામ ખાતે શ્રી મહેસાણા ૪૨ ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયો ૨૪મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ - online gujarat news

શ્રી મહેસાણા ૪૨ ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા દર વર્ષે અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે મહેસાણા જિલ્લાના દેદિયાસણ ગામ ખાતે સંસ્થાના 24માં ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૯ નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી ત્યારબાદ મહેમાન શ્રીઓ અને દાતાશ્રીઓના સન્માન સમારોહ બાદ દીકરીઓ મેં સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી આ વર્ષના સમૂહ લગ્ન મહોત્સવના ભોજન ના મુખ્ય દાતાશ્રી તથા સંસ્થાના પ્રમુખ શ્રી મનુભાઈ પ્રજાપતિ તથા શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mehsana 42 Gol Prajapati Samaj arranged 24th samuh lagna mahotsav at Dediyasan Mehsana
Shree Mehsana 42 Gol Prajapati Samaj, arranged 24th samuh lagna mahotsav at Dediyasan Mehsana

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *