અમદાવાદના નાનાચિલોડા વિસ્તારમાં રીંગરોડ પર સાબરમતી નદી કિનારે આવેલ આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે છઠ્ઠા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાવવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી અહીંયા ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર શહેરમાંથી પધારેલ ભાવિક ભક્તો દ્વારા માતાજીના દિવ્ય દર્શન કરવામાં આવ્યા હતા તથા ભોજન પ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી રણછોડભાઈ રાજપુત, શ્રી કોદરજી ઠાકોર તથા શ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Aai Shree Khodiyar Mataji Mandir Nana Chiloda Celebrated 6th Patotsav at Maha Sud Aatham
Aai Shree Khodiyar Mataji Mandir, Nana Chiloda, 6th Patotsav, Maha Sud Aatham,