મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામ નજીક પામોલ બછાણા સત્તાવીસ ચૌધરી સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય પાંચમાં સમૂહ લગ્ન ઉત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કુલ 11 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આત્મન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી ત્યારબાદ સરકાર સમારંભ યોજીને સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ટ્રસ્ટના પ્રમુખશ્રી તથા સમૂહ લગ્નના મુખ્ય દાતા શ્રી જેસીંગભાઇ ચૌધરી તથા મહામંત્રી શ્રી બાબુભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Pamol Bachhana Sattavis Chaudhari Samaj Trust Arranged 5th Samuh Lagnotsav 29.01.2023
Pamol Bachhana Sattavis Chaudhari Samaj Trust, 5th, Samuh Lagnotsav, 29.01.2023, Pamol, Vijapur, Mehsana,