ગાંધીનગર જીલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન તરીકે પલીયડ સીટના ચાલુ ડેલિકેટ તથા મોખાસણ ગામના વતની અને ભાજપની કલોલની ધારાસભ્ય ટિકિટના દાવેદાર શ્રી અનિલભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામા આવી છે, જેથી સમગ્ર ભાજપના કાર્યકરોમા એક હર્ષનુ મોજુ ફરી વળ્યુ છે, આ બેઠકમા જીલ્લાના ઠાકોર સમાજના ડેલિકેટ સહીત તમામ ડેલિકેટે હાજર રહીને સર્વાનુમતે શ્રી અનિલભાઈ પટેલની ચેરમેન તરીકે વરણી કરી છે, ત્યારે અનિલભાઈ દ્વારા પણ સમગ્ર ગાંધીનગર જીલ્લાના ચારે તાલુકામાં વિકાસના કાર્યો સર્વે અધિકારીઓને સાથે રાખીને હવે પુર જોશમા કરવામા આવશે એવી બાહેંધરી આપી હતી, ગૃહ મંત્રી અમિતભાઇ શાહની તાજેતરની ગાંધીનગર મુલાકાત બાદ આ બદલાવ આવ્યો છે. ત્યારે હાલ ભાજપ દ્વારા પણ કલોલ સીટ જીતવાના ખુબ જ મજબૂતાઈથી પ્રયત્નો થઇ રહ્યા છે.


Shree Anilbhai Patel Mokhasan appointed as Chairman of Gandhinagar Jilla Panchayat
Shree Anilbhai Patel Mokhasan, Mokhasan, Chairman of Gandhinagar Jilla Panchayat, Gandhinagar, Kalol, Mansa, Dehgam

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed