Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
માણસા : પ્રતાપપુરા ગામ ખાતે યોજાયો શ્રી નાનબાઈ માતાજીનો ભવ્ય પ્રાગટ્યોત્સવ - online gujarat news


ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રતાપપુરા ગામ ખાતે શ્રી નાનબાઈ માતાજીનું ઐતિહાસિક અને સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, જેમાં નવરાત્રી અને પાટોત્સવનો અનેરો ઉમંગ છે, એ જ રીતે શ્રાવણ સુદ દશમનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં આજરોજ માતાજીના પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે માતાજીની પાલખી યાત્રા દરેક ઘરોમાં પધરામણી કરવામાં આવી હતી તથા ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા, કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સમગ્ર ગ્રામજનોનું ભોજન પ્રસાદનુ પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી નટુભાઈ ચૌધરી તથા શ્રી શિવાભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Nanbai Mataji Mandir Pratappura Celebrated Pragatyotsav on Shravan Sud Dasham 07.08.2022


Shree Nanbai Mataji Mandir Pratappura, Pratappura, Mansa, Gandhinagar, Pragatyotsav, Shravan Sud Dasham, 07.08.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *