Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદ : શ્રી ઉત્તર ગુજરાત ચોર્યાસી પ્રજાપતિ સમાજ અમદાવાદ દ્વારા યોજાયો ૧૫મો સ્નેહ મિલન તથા ઈનામ વિતરણ કાર્યક્રમ - online gujarat news

અમદાવાદના રસરાજ પાર્ટી પ્લોટ ખાતે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ અમદાવાદ દ્વારા સુંદર સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરીને મહેમાન શ્રીઓ તથા દાતાશ્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા વિદ્યાર્થીઓને ના ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત પ્રમુખશ્રી બાબુભાઈ પ્રજાપતિ તથા મહામંત્રી શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

Shree Uttar Gujarat Choryasi Prajapati Samaj Amdavad Arranged 15th Sneh Milan Program 29.05.2022

Shree Uttar Gujarat Choryasi Prajapati Samaj Amdavad, Ahmedabad, 15th Sneh Milan Program, 29.05.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *