ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આમજા ગામ માં શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, કહેવાય છે કે માતાજી અહીંયા ૩૦૦ વર્ષથી પણ વધારે સમયથી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે મંદિરના દિવ્ય ૩૮મા પાટોત્સવની ભવ્ય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના પ્રથમ દિવસે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી જયેશભાઈ ચૌધરી તથા શ્રી કાન્તીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakali Mandir Amja Arranged 38th Patotsav 24.02.2022
Shree Mahakali Mandir Amja, Amja, Mansa, Gandhinagar, 38th Patotsav, 24.02.2022, Shobhayatra,