તાલુકા-જિલ્લા ગાંધીનગરના પ્રાંતિયા ગામ ખાતે પાલજ – મગોડી રોડ પર મા નર્મદા ગૌશાળા ખાતે કોલવડા ગામના શ્રી નરેન્દ્ર સિંહ ચૌહાણ પરિવાર દ્વારા તેમના પિતાશ્રી સ્વ. રણુભા અમરસિંહ ચૌહાણની દિવ્ય સ્મૃતિમા ભવ્યાતિભવ્ય શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જે કથા મહોત્સવ ૧૮ ફેબ્રુઆરી થી શરૂઆત થઈને ૨૪ ફેબ્રુઆરીના રોજ વિરામ પામ્યો હતો, જેમા ભોપાલના મહામંડલેશ્વર શ્રી રામમનોહર દાસજી બાપુ દ્વારા સુંદર કથાનુ રસપાન કરાવવામા આવ્યુ હતુ, જેમાં દરરોજ હજારો ભાવિક ભક્તો જોડાયા હતા, સમગ્ર કથા મહોત્સવ દરમ્યાન પધારેલ ભાવિક ભક્તો માટે બન્ને સમયના ભોજન પ્રસાદ તથા ચા નાસ્તા સહિત દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવાઈ હતી.
કાર્યક્રમની સંપુર્ણ વિગત છે શ્રી કુણાલ શ્રી ચાવડા તથા શ્રી સુશીલભાઈ પાંડે અને વિશેની સંપૂર્ણ માહિતી શ્રી બ્રિજમોહન દાસજી દ્રારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Narendrasinh Chauhan Parivar Kolavada Arranged Shreemad Bhagvat Katha in remembrance of Sv. Ranubha Amarsinh Chauhan at Maa Narmada Gaushala Prantiya Gandhinagar
Shree Narendrasinh Chauhan Parivar Kolavada, Shreemad Bhagvat Katha, Sv. Ranubha Amarsinh Chauhan, Maa Narmada Gaushala, Prantiya, Gandhinagar,