જાતર લાઈવ
ગાંધીનગર જીલ્લાના પિંડારડામા શ્રી સધી માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી સધી માતાજીની સાથો સાથ શ્રી મેલડી માતાજી, શ્રી ગોગા મહારાજ તથા શ્રી સિકોતર માતાજી પણ બિરાજમાન છે મંદિર દ્વારા દિવ્ય તેરમા પાટોત્સવની ઉજવણી આજરોજ કરવામા આવી હતી, જેના ભાગરૂપે મહાયજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
મંદિરમા દર મંગળવાર, રવિવાર તથા પૂર્ણિમામા દિવસે દર્શનાર્થે ભાવિક ભક્તોની મોટી ભીડ જામે છે, જ્યાં માતાજીના સેવક શ્રી સેંધાજી વાઘેલા (ભગત) દ્વારા સુંદર દરેક ભાવિક ભક્તોનો આદર સત્કાર આપવામાા આવે છે.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Sadhi mataji mandir pindarda arranged 13th patotsav 01.03.2021
શ્રી સધી માતાજી મંદિર પિંડારડા દ્વારા આયોજિત દિવ્ય તેરમો પાટોત્સવ ૦૧.૦૩.૨૦૨૧