CORONA UPDATE: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 1598 કેસ પોઝિટિવ, કુલ આંકડો 2,06,714 પર.. જાણો સરકારના આંકડા પ્રમાણે આજે રાજ્યમાં જિલ્લાવાર સ્થિતિ..
#Corona #Coronavirus #CoronaUpdate #Gujarat #Unlock5 #reporterkaushik #onlinegujaratnews #Covid19