ગાંધીનગર નજીકના વાવોલ ખાતે કમલાપુંજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા વર્ષ દરમ્યાન ઘણા સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે, જેમા નિઃસહાય તથા નિરાધાર વ્યક્તિઓને છેલ્લા ત્રણ વર્ષથી અવિરત ભોજન ટિફિન વ્યવસ્થા તથા આ લોકડાઉનને લીધે રોજ રળીને ખાનારા જરૂરિયાતમંદોને ભર પેટ ભોજન મળી રહે તે માટે ભોજન વિતરણનુ સુંદર આયોજન કરવામા આવ્યુ છે.

સંસ્થાની પ્રવૃતિઓની સંપુર્ણ માહીતી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અંબુસિંહજી પી. ગોલ દ્રારા આપવામા આવી હતી.

 

જુઓ સંપુર્ણ એપિસોડ.

કમલાપુંજ ચેરીટેબલ ટ્રસ્ટ, વાવોલ, ગાંધીનગર દ્રારા
નિઃસહાય લોકો માટે અવિરત ચાલતી ટિફિન વ્યવસ્થા

Kamlapunj Charitable Trust Vavol Arranged Constant Tiffin Service from 2017 & Food Distribution during Lockdown to Needy People.

Kamlapunj Charitable Trust, Vavol, Gandhinagar, Food Distribution, 3rd year, Tiffin Distribution Needy People

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *