સૈજ્પુર બોઘામા શ્રી નરસિંહબાપુની દ્રિતિય પુણ્યતિથિ નિમિત્તે યોજાયી ભવ્ય સંતવાણી.
અમદાવાદના સૈજ્પુર બોઘા વિસ્તારમા અમદાવાદ રવિભાણ સંપ્રદાયના બ્રહ્મલિન આચાર્ય પરમ પૂજ્ય શ્રી નરસિંહબાપુની દ્રિતિય પુણ્યતિથિ નિમિતે ભવ્ય સંતવાણીનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સમસ્ત ગુજરાતમાથી સાધુ સંત સમાજ સહીત તેમનાં સેંકડો શિષ્યો જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત બાપુના પુત્ર શ્રી મહેશભાઈ વાઘેલા તથા બાપુના શિષ્ય એવા શ્રી માલગી દાસ બાપુ દ્રારા આપવામા આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
,