Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Gujarat Popular Singer Shri Vikram Labadiya & His Son Omkar Both Celebrated Birthday on 27.11.2019 - online gujarat news

ગુજરાતનાં જાણીતા લોકગાયક અને સંગીત વિશારદ વિક્રમ લાબડીયાનો ગાઈકાલે જન્મદિવસ હતો, સાથોસાથ જોગાનુજોગ તેમનાં સુપુત્ર “ઓમકાર” નો પણ જન્મદિવસ હતો કે જેનાં ભાગરૂપે વિક્રમભાઈ એ તેમના ઘરે સુંદરકાંડનું આયોજન કરી પોતાનાં સંયુક્ત પરીવારનાં ૨૦ વ્યક્તિ- ૪ પેઢી સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી અને વિક્રમભાઈએ તેમના સુપુત્ર ઓમકારને વોટરડ્રમ ગીફ્ટ આપ્યું હતું જેમાં ઓમકારે એનું પણ પર્ફોર્મન્સ કર્યું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *