શ્રી જોગણી માતાજી મંદિર, ચલૌવા, તા. જી. મહેસાણા દ્રારા આયોજીત
ભાદરવા સુદ બારસ નિમિત્તે ભવ્ય ભાતીગળ લોકમેળો ૧૦.૦૯.૧૯

Shree Jogani Mataji Mandir Chaluva Ta. Dist Mehsana
Arranged Bhavya Lokmelo on Bhadarava Sud Baaras 10.09.19

તાલુકા જીલ્લાના મહેસાણા ગામમા આંબલિયાસણ નજીક ચલુવા ગામ આવેલુ છે, ગામમા પ્રસિદ્ધ શ્રી જોગણી માતાજીનુ ભવ્ય મંદીર આવેલુ છે, જ્યાં માતાજી સુંદર મૂર્તિમા બિરાજમાન છે, ગામમાં વર્ષોથી ભાદરવા સુદ બારસના રોજ ભવ્ય અને પારંપરિક મેળાનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય ભાતીગળ મેળાનું આયોજન કરાયુ હતુ, જેમા આજુબાજુના ગામના આશરે ૮ થી૧૦ હજાર લોકોએ માતાજીના દર્શન કરીને મેળાની મજા માણી હતી.

જુઓ સંપૂર્ણ માહિતી સાથેનો વીડિયો.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *