શ્રી અંબાજી માતાજી મંદિર ભાટ, ગાંધીનગર દ્વારા આયોજિત
ભાદરવી પૂનમ નીમીત્તે ભવ્ય લોક ડાયરો
Shree Ambaji Mataji Mandir Bhat Gandhinagar
Arranged Bhavya Lok Dayro on Bhadaravi Poonam 14.09.19

આજ રોજ ભાદરવી પૂનમ નિમિત્તે જ્યારે સમગ્ર દેશમાંથી લોકો પગપાળા યાત્રા સંઘ લઈને અંબાજી તરફ પહોંચ્યા છે, અને મા અંબાની આરાધના કરે છે ત્યારે ગાંધીનગર જિલ્લાના ભાટ ગામમાં રાજપુત વાઘેલાવાસ માં આવેલા શ્રી અંબાજીમાતા ના પટાંગણમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત રાજપૂત સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. લોકડાયરામાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી જયંતીભાઈ પણ હાજર રહ્યા હતા, અને શ્રોતાઓને ડાયરાની મોજ કરાવી હતી.

જુઓ સંપૂર્ણ વિગત સાથે વિડિયો.

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *