અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ગામ ખાતે ઠાકોર વિકાસ મંડળ દસ્ક્રોઈ દ્વારા ભવ્યથી ભવ્ય 12 માં સમૂહ લગ્ન ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 51 નવુ યુગલો એ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, કાર્યક્રમની સંપૂર્ણ વિગત બીબીપુરા ગામના શ્રી બાબુજી ઝાલા દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
thakor vikas mandal daskroi arranged 12th Samuh Lagnotsav 2025