અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભાઈ પટેલ નેશનલ મેમોરિયલ ખાતે શ્રી ૧૦૬ (છોત્તેર) પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૨૭માં તેજસ્વી વિદ્યાર્થી તથા નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ત્યાં સુંદર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જ્યા વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા તથા નિવૃત કર્મચારીઓ અને સામાજિક અગ્રણીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી જગદીશભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree 106 (Chhotter) Paragana Rohit Samaj Vikas Trust Arranged 27th Sanman Samaroh 01.12.2024
Shree 106 (Chhotter) Paragana Rohit Samaj Vikas Trust, 27th Sanman Samaroh 01.12.1024