મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સાંકાપુરા ગામ ખાતે શ્રી ડાયાભાઈ પટેલ પરિવારની દિવ્ય પ્રેરણાથી સાળંગપુર ધામના મહંતશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના શ્રીમુખેથી સપ્ત દિવસીય શ્રી હનુમંત ચરિત્ર કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છઠા દિવસે શ્રી કષ્ટભંજન હનુમાનજી દેવના પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય કથા વકતાશ્રી દ્વારા કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ કથા મહોત્સવ 2 મેથી 8મે દરમ્યાન યોજાઈ, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવી રહી છે, જેમાં પ્રથમ દિવસે પોથીયાત્રા હનુમાન જન્મોત્સવ સહિત અન્નકૂટ અને અનેકવિધ ધાર્મિક આયોજનો યજમાન પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે, જેની સંપૂર્ણ વિગત યજમાન પરિવારના શ્રી તેજેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Dahyabhai Patel Parivar Sankapura Arranged Shree Hanumant Charitra Katha of Shree Hariprakashdasji Swami Salangpur Dham 2024
Shree Dahyabhai Patel Parivar, Sankapura, Mehsana, Vijapur, Shree Hanumant Charitra Katha, Shree Hariprakashdasji Swami, Salangpur Dham, 2024,
#Sankapura #HanumantKatha #salangpur @salangpurhanumanji #hariprasadswamiji #ShreeDahyabhaiPatelParivar #Vijapur #mehsana