ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે લાલદાવાસ ના ભામાશા શ્રી કમલેશભાઈ રસિકભાઈ પટેલ પરિવાર દ્વારા તેમના પિતાશ્રી રસિકભાઈ જોઈતારામ પટેલ (RJ) ના નામે સમાજને ઉપયોગી તથા ગામને ઉપયોગી બની રહે એવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તથા સામાજિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેની સંપૂર્ણ માહિતી નારદીપુરના ગ્રામજનો દ્વારા આપવામાં આવી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Kamleshbhai Patel Parivar Nardipur