ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે નવનિર્માણ પામી રહેલ શ્રી રામજી મંદિરના દિવ્ય, ભવ્ય અને અલૌકિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આગામી 24 થી 28 ડિસેમ્બર 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ મહોત્સવમાં અનેક રીતે ધાર્મિક સામાજિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જેની સંપૂર્ણ માહિતી સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી કમલેશભાઈ પટેલ તથા શ્રી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા આપવામાં આવી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramji Mandir Nardipur Pran Pratishtha Mahotsav 2024
Shree Ramji Mandir Nardipur, Pran Pratishtha Mahotsav, 2024,