અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સોયલા ગામ ખાતે શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ મંદિરના દિવ્ય પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞ તથા રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી ભુવાજી ખેમાભાઈ ભરવાડ તથા ભૂદેવ શ્રી પ્રકાશભાઈ શાસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Meldi Mataji Mandir Soyla Sanand celebrated 1st Patotsav 2024
Shree Meldi Mataji Mandir, Soyla, Sanand, 1st Patotsav, 2024,