અમદાવાદનાશ્રી છોતેર ગોળ દરજી જ્ઞાતિ કેળવણી મંડળ દ્વારા અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે દર વર્ષે દિવાળી બાદ સુંદર સ્નેહમિલનનું પણ આયોજન દર વર્ષે કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય સ્નેહ સંમેલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં દીપ પ્રાગટ્ય બાદ પધારેલ અતિથિઓ તથા મહેમાનશ્રીઓનો સ્વાગત સમારોહ યોજાયો હતો, ત્યારબાદ વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો અને પછી બાળકો માટે વકૃત્વ સ્પર્ધા ગીત સંગીતનો કાર્યક્રમ, વેશભૂષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને અંતમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉમટી પડ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત મંત્રી શ્રી જીગ્નેશભાઈ દરજી, શ્રી અરુણભાઈ દરજી તથા શ્રી રાજેન્દ્રભાઈ દરજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Chhoter Gol Darji Gyati Kelavani Mandal Arranged Sneh Sammelan Inam Vitran Program 31.12.2023
Shree Chhoter Gol Darji Gyati Kelavani Mandal, Sneh Sammelan, Inam Vitran, 31.12.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed