અમદાવાદ નજીકના નભોઈ ખાતે આવેલા જે. એસ. પટેલ ક્રિકેટ ક્લબ ખાતે આજોલ ગામ કડવા પાટીદાર મંડળ, અમદાવાદ દ્વારા ભવ્ય 20મા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે અહીંયા યુવકો માટે ક્રિકેટ, બાળકો માટે રમતગમત કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોની ટેલેન્ટ પાર્ટી, મંડળના વિકાસ અંગેની ચર્ચા તથા હાઉસિ ગેમ સહિત ગરબા અને કપલ ડાન્સ સાથે બંને સમયના ભોજન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં આજોલ ગામના અમદાવાદના પાટીદાર ભાઈઓ તથા બહેનો અને બાળકો સહીત વડીલો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી નરેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Ajol Gam Kadva Patidar Amdavad Arranged 20th Sneh Milan Samaroh 31.12.2023


Ajol Gam Kadva Patidar Amdavad, 20th Sneh Milan Samaroh, 31.12.2023, AJOL, mansa, Sidhdheshwar Hanuman Ajol

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed