Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદ : શાહીબાગ ખાતે શ્રી જીણ મંદિર સેવા સમિતિ અમદાવાદ દ્વારા યોજાયો પાંચમો ભવ્ય વાર્ષિકોત્સવ - online gujarat news

અમદાવાદમાં શ્રી જીણ મંદિર સેવા સમિતિ અમદાવાદ દ્વારા દર વર્ષે ભવ્ય વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પંચમ વાર્ષિક ઝૂલા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના મંગલ પાઠ તથા ભજન કીર્તનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી જીણ માતા મંદિર રાજસ્થાનના પૂજારી શ્રી ગુરુજી આનંદજી તથા પ્રમુખશ્રી નરેશજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Jeen Mandir Seva Samiti Ahmedabad Celebrated Pancham Varshik Jhula Mahotsav 17.12.2023

Shree Jeen Mandir Seva Samiti Ahmedabad, Ahmedabad, Pancham Varshik Jhula Mahotsav, 17.12.2023, Panchva Varshikotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *