તાલુકા જિલ્લા મહેસાણાના લિંચ ગામ ખાતે રબારીવાસમાં શ્રી બાણ વિહત માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે શ્રી ગોગા મહારાજની દિવ્ય ચાંદીની મૂર્તિની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા રામદેવપીરના દિવ્ય જ્યોતિપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું તથા અંતિમ અને દ્વિતીય દિવસે ગંગા સ્નાન કરાવેલ શ્રી ગોગા મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આજે રાત્રે અહીંયા શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ભુવાજી શ્રી બળદેવભાઈ મફતભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ

Balech Parivar Linch Arranged Murti Pran Pratshtha Mahotsav of Shree Goga Maharaj
Balech Parivar Linch, linch, Mehsana, Murti Pran Pratshtha Mahotsav, Shree Goga Maharaj, Baan Vihat Mataji Mandir Linch,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *