તાલુકા જિલ્લા મહેસાણાના બાલિયાસણ ગામ ખાતે યોગીરાજ પ્રગતિ મંડળ દ્વારા મહેસાણા તાલુકાના રાવળ યોગી સમાજના તૃતીય ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 29 નવ યુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી અને ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક સામાજિક તથા રાજકીય અગ્રણીઓએ હાજર રહીને નવદપત્તિઓને આશીર્વાદ આપ્યા હતા. જેમાં હજારોની સંખ્યામાં સમાજ બંધુઓ છોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત અધ્યક્ષ શ્રી હરજીભાઈ રાવળ તથા ગુજરાત રાવળ સમાજના પ્રમુખશ્રી દેવેન્દ્રભાઈ રાવળ અને મહેસાણા તાલુકાના પ્રમુખ શ્રી રાકેશભાઈ રાવળ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Yogiraj Pragati Mandal arranged 3rd Samuh Lagnotsav of Raval Yogi Samaj of Mehsana Taluka at Baliyasan 08.12.2023
Yogiraj Pragati Mandal, 3rd Samuh Lagnotsav, Raval Yogi Samaj, Mehsana Taluka, Baliyasan, 08.12.2023, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed