Notice: Constant WP_MEMORY_LIMIT already defined in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-config.php on line 90
સાણંદ તાલુકાના ગોધાવી ગામથી અયોધ્યા સુધીની પદયાત્રા કરવા નીકળ્યો હનુમાન ભક્ત નવયુવાન ભવ્ય પટેલ | online gujarat news

Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોધાવી ગામ ખાતે રહેતો યુવાન પોતાની હનુમાન ભક્તિથી પ્રેરિત થઈને ગોધાવીથી ઉત્તર પ્રદેશ અયોધ્યા સુધીની પદયાત્રા કરવા એકલો નીકળ્યો છે, જે આજ રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર ખાતે પહોંચ્યો હતો, તજ્યાં બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ દ્વારા એનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ,
સમગ્ર ગોધાવી ગ્રામજનો અને સાણંદના તાલુકા સદસ્ય શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલાના વિશેષ સહયોગથી ભવ્ય દ્વારા આ સમગ્ર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ માહિતી ભવ્ય દ્વારા આપવામાં આવી.
મૂળ દેધરોટા ગામનો ભવ્ય પટેલ ગોધાવી ગામથી નીકળીને અયોધ્યા સુધી ૧૩૫૦ કિલોમીટરની યાત્રા કરીને ૫૧ દિવસમાં પહોંચશે, જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ થઈને જ્યારે શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા દિવ્ય અને ભવ્ય રીતે થવાની છે, એના એક દિવસ પૂર્વે તે અયોધ્યા ખાતે પગપાળા પહોંચીને, પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Bhavya Sureshbhai Patel Arranged Padyatra from Godhavi to Ayodhya Padyatra
Shree Bhavya Sureshbhai Patel, Padyatra, Godhavi to Ayodhya Padyatra, Ayodhya Padyatra, Ram Mandir Ayodhya, Bhavya Patel,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *