ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પાલડી રાઠોડ ગામ ખાતે શ્રી પ્રવીણભાઈ પટેલના નિવાસ્થાન પર શ્રી રત્નેશ્વરી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં કુવારા પરિવાર દ્વારા શ્રી રત્નેશ્વરી માતાજી, શ્રી જોગણી માતાજી તથા શ્રી ગોગા મહારાજના નવચંડી યજ્ઞ તથા ભવ્ય રજવાડી માંડવા નું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું તથા સમગ્ર દિવસ દરમિયાન યજ્ઞ પૂજન બહેન દીકરીઓ સહિત રાત્રિના ભક્તિ અને શક્તિ રૂપી ભવ્ય જાતરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાત પંથકમાં પહેલીવાર ભોળાદ ભાલના પરમ પૂજ્ય શ્રી દાનભા બાપુ પધારવાના છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામ્યજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી સંજયભાઈ પટેલ ભુવાજીશ્રી તથા અન્ય શ્રદ્ધાળુ ગણો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Kuvara Parivar Rathod Paldi Arranged Bhavya Dharmik Mahotsav 18.11.2023
Kuvara Parivar, Rathod Paldi, Bhavya Dharmik Mahotsav, 18.11.2023,